"ઓહમ "
હે સંસારના માનવ કલ્યાણી સુખ શાંતિ એકતા ની કામના હો તો મનુંભગવાનની દેન મનુસ્મૃતિના વાસ્તવિક સ્વરૂપ ને યથાર્થ સત્યાર્થ પ્રકાશ ગ્રથની સ્વદ્રષ્ટિ થી ઓળોખો અને મનુંભગવન સાથે થયેલ અન્યાયને ન્યાય કરી પુણ્યના ભાગી બનો.માતાએ બનાવેલ ભોજનમાં કોઈ દુષ્ટે કપટપૂર્ણ કાંકરા નાખી દીધા હોઈ તેમાં માતાનો શું દોષ ?મનુંભગાવનને ગૃસ્થાશ્રમ અને નારીસબંધ પાત્રે કેવો સન્માનિય પૂંજન ભાવ પ્રગટ કર્યો છે તે મહર્ષિ દયાનંદે મનુસ્મૃતિના શ્ર્લોકનો ભાવાર્થ સંકારવિધિમાં રજુ કર્યા છે તે સંપેક્ષમાં અત્રે પ્રસ્તુત કર્યા છે હીન્દુ સમાજના પાપના કલંકનુ મૂળ કારણ જાતિપ્રથા છે અને તે પ્રથા નષ્ટ નહી થાય તો હિન્દુ સમાજનું પતન નિશ્રિત જાણવું માટે મનુસ્મૃતિ ના વાસ્તવિક્ત ભેદ ને જાણો અને બ્રાહ્મણ જાતિપ્રથા નો બહિષ્કાર કરો સર્વ કોઈ માનવ બ્રાહ્મણ પદ ને ઈશ્વરકૃત વેદ્જ્ઞાનથી પ્રાપ્ત કરે મનુસ્મૃતિ વિધાને
[1] હે ગૃહસ્થો। જે કુળમાં સ્ત્રીથી પતિ પ્રસન્ન અને પતિથી સ્ત્રી સદા પ્રસન્ન રહે છે ,તે કુળનું જરૂર કલ્યાણ થાય છે અને જ્યાં બંને પરસ્પર અપ્રસન્ન રહે છે ત્યાં નિત્ય કલહ વાસ કરે છે 1/[મનુસ્મૃતિ 60-61]
[2] જોપુરુષ સ્ત્રીને પ્રસન્ન નથી રાખતો તો તે સ્ત્રીના અપ્રસન્ન રહેવાથી બધું કુળ અપ્રસન્ન અને શોકાતુર રહે છે અને જયારે પુરુષ થી સ્ત્રી પ્રસન્ન રહે છે ત્યારે બધું કુળ આંનદમાં રહે છે..3..[મનુ। 62..]
[3] ભ્રાતા ,પિતા ,પતિ અને દિયર વગેરે ને યોગ્ય છે કે પોતાની કન્યા ,બહેન ,સ્ત્રી અને ભાભી આદિ સ્ત્રીઓનો હંમેશા સત્કાર કર્યા કરે અર્થાત યથાયોગ્ય મધુર ભાષણ ,ભોજન વસ્ત્ર અને આભુષણ વગેરેથી હંમેશા પ્રસન્ન રાખે જેઓને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તેઓએ સ્ત્રીઓને કદી પણ કલેશ નહિ આપવો.4.[મનુ રૂ 55-58]
[4] જે કુળમાં સ્ત્રીઓનો સત્કાર થાય છે તે કુળમાં ઉતમ ગુણ ,ઉતમ ભોગ્ય પદાર્થ અને ઉતમ સંતાન થાય છે અને જે કુળમાં સ્ત્રીનો સત્કાર થતો નથી ,ત્યાં સર્વ ક્રિયાઓ નિષ્ફળ જાય છે। 5.
[5] જે કુળમાં સ્ત્રીજનો પોતાના પુરુષોના વેશ્યાગમન અથવા વ્યાભિચાર વગેરે દોષોથી શોકાતુર રહે તે કુલ શીધ્ર નાશ પામે છે ,અને જે કુળમાં સ્ત્રીજનો તેઓના પુરુષોના ઉતમ અચારણોથી પ્રસન્ન રહે છે તે કુળ સર્વદા વૃદ્ધિ ને પામે છે। 6.
[6] સ્ત્રી જનોને ઉચિત છે કે સર્વદા આનદમાં રહી ચતુરતાથી પોતાના ગ્રુહકાર્યામાં ઉત્સુકતાથી વર્તવું ,તથા અન્નાદી પદાર્થોનો ઉતમ સંસ્કાર ,પાત્ર ,વસ્ત્ર તથા ગૃહાદીને સાફ સુફ કરવામાં સદા પ્રસન્ન રહે અને ઘરમાં ભોજનાદીનો ખર્ચ કરવામાં કુશળતાથી હંમેશા વર્તે। 9...[મનુ। 150]
[7] દુષ્ટાચરણવાળી સ્ત્રી હોય ,તથાપિ આ સંસાર માં બહુ સ્ત્રીઓ પોતાના પતિઓના શુભગુણથી ઉત્કષ્ટવાળી થઇ ગઈ છે ,થાય છે અને થશે માટે જો પુરુષ શ્રેષ્ટઅને પુરુષ દુષ્ટ હોય તો સ્ત્રી દુષ્ટ થઇ જાય છે। એટલા કારણથી પુરુષોએ પહેલા પોતે ઉતમ થઈ ને પછી સ્ત્રીને ઉતમ કરવાની કોશિશ કરવી જોઈએ। 10.[મનુ। 24..]
[8] હે પુરુષો। સંતાનોત્પતિ માટે ,મહા ભાગ્યોદય કરનારી ,સત્કાર યોગ્ય તથા ગૃહસ્થાશ્રમ નો પ્રકાશ કરનારી સ્ત્રીઓ જે ઘરોમાં છે,તે લક્ષ્મી સ્વરૂપ છે કેમ કે લક્ષ્મી ,શોભા ,શ્રી અને સ્ત્રીઓમાં કઈ પણ ભેદ નથી। 11.[મનુ 23-28]
[9] હે પુરુષો। સંતાનની ઉત્પતિ અને પાલન આદિ લોક વ્યવહાર નિત્યપ્રતિ ગ્ર્રહ્થાશ્રમી નું મુખ્ય કર્તવ્ય ,તેમાં સ્ત્રી સાક્ષાત કુશળ અને પ્રબંધ કરનારી છે। 12.
[10]સંતોનોત્પતિ ધર્મકાર્ય ,સેવા ,ઉતમ રતી તથા પોતાનું અને પિતા આદિ વડીલોનું સર્વ સુખ સ્ત્રીને આધિન છે। 13.
[11]એટલા માટે બ્રહ્મચારી ,વાનપ્રસ્થ અને સંન્યાસ ,આ ત્રણ આશ્રમીઓનું અન્ન અને વસ્ત્રાદિ વડે નિત્યપ્રતિ ગૃહસ્થ જ ધારણ અને પોષણ કરે। તેટલા માટે ચાર આશ્રમોમાં ગૃહસ્થાશ્રમ સર્વમાં શ્રેષ્ટ છે। 15.
[12] હે સ્ત્રી પુરુષો। જો તમે મુક્તિના અક્ષય સુખ અને આ સંસાર ના સુખની ઈચ્છા રાખતા હો તો દુર્બલેન્દ્રિય અને નીબ્રુદ્ધિ પુરુષોથી ,ઘારણ ન કરવા યોગ્ય જે આ ગૃહસ્થાશ્રમ છે તેને તમે મોટા પ્રયત્ન વડે ઘારણ કરો। 16.
[13] હે મનુષ્યો। જેમ સર્વ માટે નદ અને નદીઓ સાગરમાં મળી જઈ સ્થિર થાય છે ,તેમ સર્વ આશ્રમી ગૃહસ્થને પ્રાપ્ત થઈ સ્થિર થાય છે। 18.[મનુ 4/30..]
[14] જે ગૃહસ્થ થઈ પારકા ઘરમાં ભોજન વગેરે ની ઈચ્છા રાખે ,તે બુદ્ધિહીન ગૃહસ્થ બીજાથી પ્રતિગ્રહરૂપ પાપ કરી ન્માંન્તરમાં જે અન્ન લીધું છે તે પાછુ આપવા તેમને ત્યાં પશુ બને છે કેમ કે બીજાથી અન્નદીનું ગ્રહણ કરવું અતિથિઓનું કાર્ય છે ,નહી કે ગ્રહસ્થોનું। .19.
[15] કિન્તુ જે પાંખડી ,વેદ -નિન્દ કે ,નાસ્તિક ,ઈશ્વર વેદ અને ધર્મને ન માનનારા અને અધર્માંચરણ કરનાર ,હિંસક ,શઠ ,મિથ્યાભિમાની ,કુતર્કી અને બક્વૃતિ એટલે પરાયા પ્રદાર્થ ને હરણ કરવામાં અથવા બીજાઓને બહેકાવવામાં બગલાની સમાન અતિથિનો વેશ ઘારણ કરનાર જે કોઈ આવે તેનો વાણીથી પણ ગૃહસ્થે સત્કાર કદી નહી કરવો। 22.
[16] બુધ્ધિમાન કન્યાના પિતાએ કન્યાના વિવાહમાં થોડું પણ મુલ્ય કે ઘન ન લેવું જોઈએ ,લોભમાં આવીને જે મનુષ્ય મુલ્ય લે તો તે મનુષ્ય સંતાનને વેચનાર જ કહેવાય છે। [મનુ 3/52]
[17] જે વરના બાંધવ પિતા ,ભાઈ વગેરે સંબંધિઓ લોભ કે તૃષ્ણાને વશીભૂત થઈને કન્યાના ઘનને ,કન્યાપક્ષ કે કન્યાની સવારી કે વસ્ત્રો લઈને તેનો ઉપભોગ કરી જીવે છે તે પાપી લોક નીચગતિને પ્રાપ્ત થાય છે। [મનુ 3/55]
[18] જે કુળમાં નારીઓની પૂજા અર્થાત સત્કાર થાય છે તે કુળમાં દિવ્યગુણ -દિવ્ય ભોગ અને ઉતમ સંતાન પ્રાપ્ત થાય છે અને જે કુળમાં સ્ત્રીઓની પૂજા સત્કાર થતો નથી ત્યાં સર્વ ક્રિયા નિષ્ફળ થાય છે [મનુ 3/53]
jayantiary15@gmail.com
આર્ય સમાજ. અડાજણ સુરત

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો